એસ.બી.ઠાકોરના બ્લોગમાં આપનું સ્વાગત છે.

Monday, 23 March 2015

રાજ્ય અને રાજપક્ષીઓ

રાજ્ય અને રાજપક્ષીઓ

રાજ્યનુ નામ     
રાજપક્ષીનુ નામ  

વિશેષતા
ઓરીસ્સા     

મોર  

ગુજરાત     
સુરખાબ       અથવા ફ્લેમીંગો
વળાંકદાર લાંબી ડોક, લાંબા પગ અને ગુલાબી ચાંચ
મહારાષ્ટ્ર અને ત્રિપુરા
હરીત(હરિયણ) નામનુ કબુતર
આછા ગુલાબી રંગનુ કબુતર
પશ્વિમ બંગાળ

કલકલિયો
કિંગફિશરની એક જાત, ચકલીની એક જાત
આંધ્રપ્રદેશ, બિહાર અને કર્ણાટક
નીલકંઠ
કબુતર જેવુ, બહુરંગી પિંછાથી સુંદર દેખાય,
હિમાચલ પ્રદેશ

હિમાલયનો મોર     
નવરંગી મોર,સુર્ય પ્રકાશમાં પીંછામાં નવ રંગની કળા
મધ્યપ્રદેશ    
દુધરાજ કે શાહી બુલબુલ     
સફેદ રંગનુ, માથુ કાળુ
કેરળ અને અરુણાચલ પ્રદેશ  
ગ્રેટ હોર્નબીલ કે ચિલોત્રો     
૪ ફુટ લંબાઈ,
હરિયાણા     
કાળુ તેતર (બ્લેક રેંકોલીન)   

પંજાબ

શિકારી શકરો 
બે ફુટ ના બાજ જેવો
નાગાલેન્ડ

બહુરગી વનમોર    
પીઠ લાલ રંગની , માથુ પીળા રંગનુ
છત્તીસગઢ અને મેઘાલય            
કાબર, (કોમન મેના)

ગોવા 

કાળું બુલબુલ
છાતી અને પેટ લીલા રંગનુ
મણીપુર અને મિઝોરમ

સુંદર વનમોર

રાજસ્થાન     

ઘોરાડ
મોટા અવાજે ગાય છે
ઉત્તરપ્રદેશ    

સારસ

No comments:

Post a Comment