માહાપુરુષો ના માતા-પિતા-ગામના નામ
નામ માતાનું નામ પિતાનું નામ જન્મસ્થળ
મહારાણા પ્રતાપ મહારાણી જીવંત બાઈ મહારાણા ઉદયસિંહ પાલી શહેરરાજસ્થાન
છત્રપતિ શિવાજી જીજાબાઈ શાહજી ભોંસલે શિવનેરી કિલ્લો
રાણી લક્ષ્મીબાઈ ભાગીરથીબાઈ મોરોપંત તાંબે વારાણસી
લોકમાન્ય ટિળક પાર્વતીબાઈ ગંગાધર ટિળક ચિખલ ગાંવ
શ્યામજી કૃષ્ણવર્મા ગોમતીબાઈ કરસનદાસ માંડવી
મેડમ કામા સોરાબજી પટેલ મુંબઈ
સ્વામી વિવેકાનંદ ભુવનેશ્વરીદેવી વિશ્વનાથ દત્ત સિમુલિયા
પંડિત સાતવળેકર લક્ષ્મીબાઈ દામોદર પંત કોલ ગાંવ
ભગિની નિવેદિતા મેરી સેમ્યુઅલનોબલ ડનગાનોમ
ગાંધીજી પૂતળીબાઈ કરમચંદ ગાંધી પોરબંદર
સરદારસિંહ રાણા ફૂલજીબા રવાભાઈ કંથારિયા
મહર્ષિ અરવિંદ સ્વર્ણલતા ડો.કૃષ્ણધન ઘોષ કલકત્તા
સરદાર પટેલ લાડબાઈ ઝવેરભાઈ નડિયાદ
બિરસા મુંડા કરમી મુંડા સુગના મુંડા ઉન્નિહાતુ
વીર સાવરકર રાધાબાઈ દામોદર પંત ભગુર
ભાઈકાકા દ્યાભાઈ સોજીત્રા
ડો.હેડગેવાર રેવતીબાઈ બલિરામ નાગપુર
રાષ્ટ્રવીર છેલભાઈ રંગબા જયકૃષ્ણ દવે વઢવાણ
ખુદીરામ બોઝ લક્ષ્મીપ્રિયા ત્રૈલોકનાથ મોહબની ગામ
ડો.આંબેડકર ભીમાબાઈ રામજી આંબડવા
સુભાષચંદ્ર બોઝ પ્રભાવતીદેવી જાનકીનાથ કોદાલીય ગામ
રામપ્રસાદ બિસ્મિલ મુરલીધર શાહજહાનપુર
વીર ઉધમસિંહ નારાયણીદેવી ચૂહડરામ સુનામ
(શીખપંથ અંગિકાર કર્યા પછી) (હરનામકૌર) (ટહેલિસંહ)
અશફાક ઉલ્લાખાન મજહુર નિશાબેગમ શકીલ ઉલ્લાખાન શાહજહાનપુર ડો.શ્યામાપ્રસાદ મુખર્જી યોગમાયા આશુતોષ મુખર્જી કલકત્તા
લાલબહાદુર શાસ્ત્રી રામદુલારી દેવી શારદાપ્રસાદ મોગલસરાઈ
ચંદ્રશેખર આઝાદ જગરાનીદેવી બૈજનાથ અલીરાજપુર
શ્રી ગુરુજી (માધવરાવ) લક્ષ્મીદેવી સદાશિવરાવ નાગપુર
ભગતસિંહ વિદ્યાવતી કિશનસિંહ બંગાગામ
બાબુ ગેનુ કોંડાબાઈ જ્ઞાનબા સઈદ મહાળુંગે પડવળ
મદનલાલ ધીંગરા ડોકટર દિત્તા અમૃતસર
રામમનોહર લોહિયા હીરાલાલ નબીરપુર
કેપ્ટન લક્ષ્મી કાંચન ગોપાલન મેનન ચેન્નાઈ
પંડિત દીનદયાલ ઉપાધ્યાય રામપ્યારી ભગવતીપ્રસાદ નગલા ચંદ્રભાણ
Monday, 23 March 2015
માહાપુરુષો ના માતા-પિતા-ગામના
Labels:
સામાન્ય જાણકારી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment